
@બિલાલ કાગઝી
સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વનરાજ હાઈસ્કૂલ ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો જેમાં POCSO ACT, વધતા જતા સાઈબર ક્રાઈમ વિશે માહિતી આપવામાં આવી હતી જેમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શાળાગણ ઉપસ્થિત રહ્યા હતા, ઉમરપાડા પોલિસ સ્ટાફ દ્વારા આપવામાં આવેલ માહિતીને શાળા દ્વારા બિરદાવવામાં આવી હતી