
સુરતના ડીંડોલી પોલીસ મથક વિસ્તારમાં રહેતી છૂટાછેડા થયેલ એક મહિલાની સાથે ધાર્મિક વિધિના નામે દુષ્કર્મની ઘટના બની છે ડીંડોલી પોલિસ મથકે બે વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલિસે આગળની કાર્યવાહી આદરી છે
મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી પોલીસ મથક વિસ્તારમાં 21 વર્ષીય મહિલાના પાંચ મહિના અગાઉ છુટાછેડા થઈ જતા મહિલા અંધશ્રદ્ધાના રવાડે ચડતા પસ્તાવાનો સમય આવ્યો હતો મહિલાના નણદોઈ નણદોઈ અને મોહિત કોળી નામના મહારાજ પાસે ધાર્મિક વિધિ કરાવી હતી પરંતુ આફ્ફટ બંને લોકોએ ધાર્મિક વિધિના નામે મહિલાને નિર્વસ્ત્ર કરી હતી અને કુકર્મ આચાર્યુ હતુ આટલે આ બંને ન અટવાતા મહિલાનો વિડીયો કેપ્ચર કરીને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધો હતો જેને પગલે મહિલાએ ડીંડોલી પોલીસ મથકે નણદોઈ અને મોહિત કોળી મહારાજ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી